audio
audioduration (s)
0.85
28
text
stringlengths
1
40
start_time
stringlengths
12
12
end_time
stringlengths
12
12
ઉંદર તું શું મારી મદદ કરવાનો
00:05:08.120
00:05:14.240
હતો તું તો સાવ નાનો
00:05:12.759
00:05:18.720
છે એમ કહી હસવા લાગે
00:05:17.240
00:05:23.079
છે હું હમણાં જ ભોજન કરીને આવ્યો છું એટલે
00:05:21.720
00:05:27.160
હું તને નથી ખાતો જા હું તને છોડી દઉં છું
00:05:26.079
00:05:31.800
પણ એક વાત યાદ રાખજે ફરીથી આવી ભૂલ ના
00:05:30.160
00:05:36.600
કરતો નહીં તો તને ખાઈ
00:05:34.800
00:05:39.600
જઈશ અને પછી સિંહ ઉંદરને છોડી મૂકે છે
00:05:39.720
00:05:46.360
ઉંદર તો સિંહનો આભાર માની તરત જ એના ડરમાં
00:05:44.720
00:05:51.160
જતો રહે છે થોડા દિવસો પછી એ જંગલમાં બે
00:05:49.360
00:05:55.639
શિકારીઓ શિકારની શોધમાં આવ્યા અને પછી એ
00:05:54.160
00:05:59.639
બંને શિકારીઓ એક ઝાડ ઉપર ચડી ગયા
00:05:58.639
00:06:04.038
થોડીવારમાં એ ઝાડ પાસે સિંહ આવી રહ્યો હતો
00:06:02.639
00:06:07.800
સિંહ જેવો ઝાડ નીચે આવ્યો કે શિકારીઓએ
00:06:07.038
00:06:12.759
સિંહ ઉપર ઝાડ ફેંકી અને એ ઝાડમાં સિંહ તો
00:06:10.800
00:06:17.939
ફસાઈ જાય છે સિંહ તો ખૂબ ગર્જના કરે
00:06:15.759
00:06:19.520
[સંગીત]
00:06:20.939
00:06:23.639
છે અને ઝાડમાંથી બહાર નીકળવાનો ખૂબ
00:06:22.519
00:06:27.399
પ્રયત્નો કરે છે
00:06:26.639
00:06:31.800
પણ સિંહ ઝાડમાંથી બહાર નીકળી શક્યો નહીં
00:06:30.399
00:06:35.719
શિકારી ઓટો સિંહને ઝાડમાં ફસાયેલો જોઈ ખૂબ
00:06:34.800
00:06:40.120
ખુશ થઈ જાય છે અને ઝાડ પરથી નીચે ઉતરી પડે
00:06:38.720
00:06:44.280
છે અને પછી એ બંને શિકારીઓ સિંહને પૂરવા
00:06:43.120
00:06:47.639
માટેનું પીંજરું લેવા માટે ગામ તરફ દોડે
00:06:47.279
00:06:51.889
છે સિંહ તો જોર જોરથી ગર્જના કરતો
00:06:50.639
00:06:53.600
[સંગીત]
00:06:54.889
00:06:58.839
હતો
00:06:56.600
00:06:59.960
ઉંદરે સિંહની આ ગર્જના સાંભળી અને
00:06:58.839
00:07:02.598
વિચાર્યું કે ચોક્કસ સિંહભાઈ કોઈ
00:07:02.959
00:07:06.680
મુસીબતમાં ફસાયા છે તેથી ઉંદર તો દોડતો
00:07:05.598
00:07:10.839
દોડતો સિંહના અવાજની દિશા તરફ જાય છે અને
00:07:09.680
00:07:17.079
જુએ છે તો સિંહ ઝાડમાં ફસાયો હતો
00:07:13.839
00:07:21.239
તેથી ઉંદર તો તરત જ ઝાડ પાસે જઈને પોતાના
00:07:20.079
00:07:24.839
તીક્ષ્ણ દાંત વડે ઝાડને કાપવાનું શરૂ કરે
00:07:24.240
00:07:29.879
છે થોડીવારમાં તો ઉંદરે આખી ઝાડ કાપી નાખી
00:07:27.839
00:07:33.879
અને પછી સિંહ એ ઝાડમાંથી બહાર નીકળી આવે
00:07:32.879
00:07:38.759
છે અને ઉંદરને ખૂબ પ્રેમ ભરી નજરથી જુએ છે
00:07:36.879
00:07:42.439
અને ઉંદરનો આભાર માનતા કહે છે તારો ખૂબ
00:07:41.759
00:07:46.038
ખૂબ આભાર ઉંદરભાઈ મને માફ કરી દેજે મેં
00:07:45.439
00:07:50.519
તને નાનો સમજીને તારી મજાક ઉડાવી હતી પણ
00:07:49.038
00:07:54.360
આજે તે મારી મદદ કરીને સાબિત કરી દીધું છે
00:07:53.519
00:07:58.598
કે નાનું હોવું એ પણ કોઈ નાની ની વાત નથી
00:07:57.360
00:08:03.400
તારામાં જે ખાસિયત છે એ બધા પાસે હોતી નથી
00:08:01.598
00:08:07.478
તે મારો જીવ બચાવ્યો છે તેથી હું તને મારો
00:08:06.399
00:08:10.279
મિત્ર બનાવવા માંગું છું શું તું મારો
00:08:10.478
00:08:15.240
મિત્ર બનીશ ઉંદર કહે કેમ નહીં સિંહ કહે
00:08:13.279
00:08:19.638
સારું તો આજથી આપણે બંને ભાઈબંધ અને આજથી
00:08:18.240
00:08:25.000
તું જંગલનો લિટલ કિંગ એટલામાં શિકારીઓ તો
00:08:22.639
00:08:27.400
પીંજરું લઈને આવે છે
00:08:28.000
00:08:30.519
સિંહને ઝાડમાંથી બહાર નીકળેલો જોઈ શિકારી
00:08:30.399
00:08:34.278
ઓટો ચોંકી જાય છે અને સિંહ તો શિકારીઓને
00:08:33.519
00:08:38.440
જોઈ જોર જોરથી ગર્જના કરે
00:08:37.278
00:08:41.439
છે શિકારી ઓટો ડરના માર્યા પીંજરાને ત્યાં
00:08:41.719
00:08:46.839
જ મૂકી પોતાનો જીવ બચાવી ત્યાંથી ભાગી જાય
00:08:46.000
00:08:51.240
છે આ જોઈ ઉંદર તો ખૂબ ખુશ થઈ જાય છે અને
00:08:49.839
00:08:57.000
નાચવા માંડે છે હે હે હે હે સિંહ પણ તેની
00:08:54.240
00:09:00.600
જોડે કૂદવા માંડે છે પછી ઉંદર કહે સારું
00:09:00.000
00:09:04.360
સિંહભાઈ હવે હું જાઉં છું સિંહ કહે અરે
00:09:03.600
00:09:07.879
ક્યાં જાય છે મારી પીઠ ઉપર ઉછળકૂટ નથી
00:09:07.360
00:09:11.159
કરવું ઉંદર તો સિંહની વાત સાંભળીને ખુશ થઈ
00:09:10.879
00:09:15.559
જાય છે હે અને સિંહની પૂંછડી વાટે સિંહના
00:09:14.159
00:09:19.480
પીઠ ઉપર ચડી જાય છે અને પછી કૂદાકૂટ કરે
00:09:18.559
00:09:24.199
છે હે હે હે હે અને પછી બંને મિત્રો
00:09:22.480
00:09:27.800
જંગલમાં હરવા ફરવા લાગે છે
00:09:27.200
00:09:32.000
તો બાળમિત્રો મજા આવીને આ વાર્તા જોવામાં
00:09:30.799
00:09:35.879
બાળમિત્રો આ વાર્તા દ્વારા આપણે શીખવાનું
00:09:35.000
00:09:39.559
છે કે ક્યારેય પણ કોઈને નાનું સમજવું જોઈએ
00:09:38.879
00:09:44.039
નહીં બરાબર ઉંદરની જેમ દરેકની અંદર અલગ
00:09:42.559
00:09:47.799
અલગ ખાસિયતો હોય છે જે કોઈપણ સમયે કોઈપણ
00:09:47.039
00:09:51.879
રીતે કોઈને પણ ઉપયોગમાં આવી શકે છે બરાબર
00:09:50.799
00:09:55.079
માટે આપણે કોઈને પણ નાનું સમજીને
00:09:54.879
00:09:58.838
ધૂટકારવું જોઈએ નહીં નહીં અને નાના મોટા
00:09:58.080
00:10:03.240
દરેકની કદર કરવું જોઈએ બરાબર તો આવજો
00:10:01.839
00:10:07.120
બાળકો ફરી મળીશું એક નવી વાર્તા સાથે
00:10:06.240
00:10:11.000
આવજો સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ નાવડીને
00:10:10.120
00:10:16.360
અને જુઓ સુંદર મજાની વાર્તાઓ
00:10:14.000
00:10:16.360
જંગલમાં એક ગાય ચરી રહી
00:00:00.640
00:00:04.960
હતી અને એક વાઘ તેનો પીછો કરવા
00:00:05.000
00:00:11.240
લાગ્યો જીવ બચાવવા અને વાઘના પંજાથી બચવા
00:00:09.638
00:00:15.399
માટે ગાય બહુ ઓછા પાણીવાળા કીચડથી ભરેલા
00:00:14.240
00:00:19.240
તળાવમાં છલાંગ મારી દીધી
00:00:18.399
00:00:23.000
તેની પાછળ જ ગાયનો પીછો કરી રહેલા વાઘે પણ
00:00:22.239
00:00:26.198
તે ઝડપે ગાયને પકડવા માટે તે તળાવના
00:00:26.000
00:00:28.800
કીચડમાં છલાંગ મારી
00:00:29.199
00:00:32.039
દીધી કેટલાય વર્ષોથી તળાવમાં પાણી ન
00:00:31.800
00:00:35.239
હોવાના કારણે તે બંનેનું તળાવમાંથી બહાર
00:00:35.039
00:00:39.439
નીકળવું મુશ્કેલ થઈ ગયું
00:00:38.238
00:00:42.439
ખૂબ પ્રયત્ન કર્યા પછી પણ વાઘ પોતાના પગને
00:00:43.119
00:00:45.489
કીચડમાં હલાવી પણ ન
00:00:46.159
00:00:48.238
[સંગીત]
00:00:48.490
00:00:52.440
શક્યો થોડા સમય પછી ગાય વાઘની સામે જોયું
00:00:51.238
00:00:56.198
અને પૂછ્યું શું તારો કોઈ માલિક છે વાઘ
00:00:55.439
00:00:58.920
ગુસ્સે હતો
00:00:59.198
00:01:03.079
તું કોના વિશે વાત કરે છે તું કોની સાથે
00:01:01.920
00:01:07.719
વાત કરે છે જંગલનો રાજા છું હું મારો કોઈ
00:01:06.079
00:01:12.239
માલિક હોય વાઘે ગર્જના કરતાં શાંતિથી
00:01:10.719
00:01:16.039
કીધું ત્યારે ગાય કીધું તમે પણ જંગલના
00:01:15.239
00:01:19.719
રાજા હોઈ શકો પણ શું તમે તમારી જાતને
00:01:19.040
00:01:24.040
બચાવી શકો એ સ્થિતિમાં છો યાદ કરો શું
00:01:22.719
00:01:28.438
એવું કોઈ છે જે તમારાથી વધુ ચાલાક અને વધુ
00:01:27.040
00:01:34.200