audio
audioduration (s) 0.85
28
| text
stringlengths 1
40
| start_time
stringlengths 12
12
| end_time
stringlengths 12
12
|
---|---|---|---|
સમજાઈ ગયું કે તે કીચડ તે નરકમાં તેને | 00:07:57.519 | 00:08:01.758 |
|
બચાવવા કોઈ નહીં | 00:08:01.759 | 00:08:06.360 |
|
આવે પરિસ્થિતિ તેના જ કારણે કાબુ બહાર જઈ | 00:08:04.759 | 00:08:09.960 |
|
ચૂકી હતી ગાયને પ્રેમથી પંપાળતા તેનો | 00:08:09.360 | 00:08:13.800 |
|
માલિક લઈ જઈ રહ્યો હતો અને ગાય પણ ખુશ હતી | 00:08:12.959 | 00:08:17.079 |
|
ત્યારે વાઘને સમજાયું કે ગાય તેના કરતાં | 00:08:16.800 | 00:08:20.598 |
|
વધુ ખૂબ બુદ્ધિમાન હતી ગાય કોઈપણ | 00:08:20.079 | 00:08:24.038 |
|
મુશ્કેલીમાં કેમ ન હોય પણ તેનો સ્વભાવ અને | 00:08:23.598 | 00:08:27.560 |
|
નિસ્વાર્થ પ્રેમ તેને બચાવવામાં નિમિત્ત | 00:08:27.038 | 00:08:31.120 |
|
બની ગયો હતો | 00:08:30.560 | 00:08:34.120 |