audio
audioduration (s)
0.85
10.6
text
stringlengths
2
40
start_time
stringlengths
12
12
end_time
stringlengths
12
12
દિવસો આવ્યા કે હું એક સામાન્ય હરણ સાથે
00:07:26.478
00:07:29.079
યુદ્ધ કરું હું તને યુદ્ધ માટે લલકારું
00:07:29.120
00:07:31.879
છું જો હું યુદ્ધમાં માર્યો ગયો તો તું
00:07:32.079
00:07:35.560
મારું માંસ આરામથી ખાજે સિંબાએ સિંહ હરણને
00:07:34.879
00:07:39.360
રોકવાના ઘણા પ્રયત્નો કર્યા પણ સિંહ હરણ ન
00:07:38.560
00:07:43.478
માન્યું થોડી જ વારમાં વરુ અને હરણ વચ્ચે
00:07:42.360
00:07:46.840
યુદ્ધ થયું અને આ યુદ્ધમાં સિંહ હરણે
00:07:46.478
00:07:50.360
જંગલના બધા જાનવરોને આશ્ચર્યમાં નાખી દીધા
00:07:49.839
00:07:53.239
સિંહ હરણે ખૂબ જ સરળતાથી બિલ્લુ વરુને
00:07:53.360
00:07:56.120
હરાવી દીધો બિલ્લુવરુ ગુસ્સામાં બોલ્યો કે
00:07:56.240
00:07:59.000
તું તો એક એક મામૂલી હરણ છે તારી પાસે
00:07:59.120
00:08:02.280
આટલી બધી શક્તિ આવી કેવી રીતે બિલ્લુ વરુ
00:08:02.000
00:08:04.839
આટલું બોલ્યો જ હતો કે ત્યાં રંગબેરંગી
00:08:05.279
00:08:08.679
કિરણોની સાથે સિંહ હરણ એક સિંહમાં બદલાઈ
00:08:07.839
00:08:13.000
ગયો આ જોઈ બધા તો હેરાન પરેશાન થઈ ગયા આ
00:08:11.680
00:08:16.280
કેવો ચમત્કાર છે તું તો સિંહમાં પરિવર્તિત
00:08:16.000
00:08:19.639
થઈ ગયો ત્યાં જ રંગબેરંગી કિરણોની સાથે એક
00:08:19.279
00:08:22.359
સાધુ પ્રગટ થયા અને તેમણે સિંબાસિંહ ને
00:08:22.639
00:08:25.840
કહ્યું કે તારો મિત્ર હરણ એક સિંહ છે
00:08:25.360
00:08:28.919
સિંબા એ હરણ મારા શ્રાપને કારણે બન્યો
00:08:28.839
00:08:31.718
જ્યારે આ સિંહ હતો ત્યારે નિર્દોષ લાચાર
00:08:31.918
00:08:34.360
પ્રાણીઓને મારી નાખતો તેથી મેં શ્રાપ
00:08:34.719
00:08:37.399
આપીને એને નિર્બળ પ્રાણીમાં ફેરવી નાખ્યો
00:08:37.360
00:08:41.000
જેથી એને ખબર પડે કે નિર્બળ હોવાનો અહેસાસ
00:08:40.399
00:08:44.440
શું છે હરણ બન્યા પછી તે તો રડવા લાગ્યો
00:08:44.000
00:08:47.399
ત્યારે મેં તેને કહ્યું કે તું હરણના જ
00:08:47.440
00:08:50.040
રૂપમાં કોઈ તાકતવરની સાથે યુદ્ધની
00:08:50.399
00:08:52.839
પરિસ્થિતિમાં યુદ્ધ કરીશ તો પાછો મૂળ
00:08:53.039
00:08:56.278
સ્વરૂપે આવી જઈશ આમ કહી સાધુ ત્યાંથી ગાયબ
00:08:55.839
00:08:59.800
થઈ ગયા અને સિંબા બીજા સિંહ સામે જોઈને
00:08:59.278
00:09:03.080
કહે છે હવે હું સમજ્યો કે તે તારું નામ
00:09:02.799
00:09:06.599
સિંહ હરણ કેમ બતાવ્યું કારણ કે તું સિંહ જ
00:09:06.080
00:09:09.879
હતો અને જે જંગલ વિશે તું વાત કરતો હતો
00:09:09.600
00:09:13.639
એનો રાજા તું જ હતો ને બીજો સિંહ હસીને
00:09:12.879
00:09:17.799
કહે છે
00:09:16.639
00:09:21.360
કે તમે એકદમ સાચું કહ્યું હવે હું મારા
00:09:17.799
00:09:22.199
જંગલે જઈ રહ્યો છું પણ આપણી મિત્રતા કાયમ
00:09:21.360
00:09:25.879
રહેશે બીજો સિંહ પોતાના જંગલે પાછો ગયો
00:09:25.200
00:09:29.320
સિંબાસિંહ બિલ્લુ અને ટીલ્લુ વરુને ધક્કા
00:09:28.879
00:09:34.120
મારીને જંગલની બહાર નીકાળી દીધા
00:09:32.320
00:09:37.120
બકરી બહેન કેમ છો બાળમિત્રો મજામાં ને
00:00:06.639
00:00:11.798
બાળમિત્રો આજે આપણે બકરી અને તેના બે
00:00:11.080
00:00:15.399
બચ્ચાઓની એક સરસ મજાની વાર્તા જોઈશું એ
00:00:14.798
00:00:20.160
વાર્તાનું શીર્ષક છે બકરીબેન તો ચાલો જોઈએ
00:00:18.399
00:00:25.559
બકરીબેન એક હતી બકરીબેન બકરીબેન ને બે સરસ
00:00:23.160
00:00:29.079
મજાના બચ્ચા થયા બચ્ચા થયા એટલે ઘર
00:00:28.559
00:00:33.960
બનાવ્યા વગર ચાલે નહીં તેથી બકરી બહેને તો
00:00:32.079
00:00:38.280
ઘર બનાવવાનો વિચાર કર્યો હવે ઘર બનાવવા
00:00:36.960
00:00:42.359
માટે જરૂરી સામાનની જરૂર હતી તેથી બકરી
00:00:41.280
00:00:46.120
બહેને તો સામાન મેળવવાનો ઉપાય શોધી કાઢ્યો
00:00:45.359
00:00:50.280
અને બકરી બહેન તો ચાલતી ચાલતી જઈ રસ્તાના
00:00:49.119
00:00:55.319
વચ્ચોવચ જઈને બેસી ગઈ થોડીવાર પછી એ રસ્તા
00:00:53.280
00:01:00.280
પરથી શેરડીના ગાડાવાળો નીકળ્યો ગાડાવાળાએ
00:00:58.320
00:01:04.599
બકરીને રસ્તામાં બેઠેલી જોઈ ગાડું રોક્યું
00:01:03.280
00:01:08.920
અને બોલે છે એ બકરી ખસી જા અહીંથી રસ્તા
00:01:07.599
00:01:13.560
વચ્ચે કેમ બેઠી છે બકરીબેન કહે બકરી તારી
00:01:11.920
00:01:16.759
માં ને બકરી તારી બેન બકરી બકરી કોને કહે
00:01:16.560
00:01:19.799
છે બકરીબેન નથી કહેવાતું
00:01:19.759
00:01:23.719
શેરડીના ગાડાવાળો કહે અરે ભૂલ થઈ ગઈ ભૂલ
00:01:22.799
00:01:28.280
થઈ ગઈ બકરીબેન મને માફ કરશો બકરીબેન
00:01:26.719
00:01:29.879
બકરીબેન
00:01:31.280
00:01:34.519
રસ્તામાંથી ઉઠશો જો તમે રસ્તામાંથી ઉઠશો
00:01:32.879
00:01:39.078
તો હું તને એક શેરડીનો ભારો આપીશ બકરીબેન
00:01:37.519
00:01:43.478
કહે હા સારું હવે ઉઠીશ પણ પહેલા શેરડીનો
00:01:42.078
00:01:48.199
ભારો આ ઝાડ નીચે મૂકો ગાડાવાળો તો શેરડીનો
00:01:46.478
00:01:53.239
ભારો ઝાડ નીચે મૂકે છે અને પછી બકરીબેન તો
00:01:51.200
00:01:57.320
ત્યાંથી ઉઠીને બાજુ પર ખસી જાય છે અને
00:01:56.239
00:02:01.000
શેરડીના ગાડાવાળો પોતાના રસ્તે આગળ નીકળી
00:02:00.319
00:02:05.000
જાય છે ત્યાર પછી બકરીબેન તો ફરી રસ્તા
00:02:04.000
00:02:08.598
વચ્ચે જઈને બેસી જાય છે ત્યાર પછી
00:02:08.000
00:02:12.239
થોડીવારમાં ગોળનું ગાડું આવ્યું ગોળના
00:02:11.598
00:02:15.639
ગાડાવાળાએ બકરીને રસ્તામાં બેઠેલી જોઈને
00:02:15.239
00:02:21.239
ગાડું ઊભી રાખ્યું અને કહ્યું અરે બકરી
00:02:18.639
00:02:24.359
રસ્તા વચ્ચે કેમ બેઠી છે ખસી જા બાજુએ
00:02:24.239
00:02:28.520
બકરીબેન કહે બકરી તારી માં ને બકરી તારી
00:02:27.360
00:02:31.840
બેન બકરી બકરી કોને કહે છે બકરી બેન નથી
00:02:31.520
00:02:35.879
કહેવાતું ગોળના ગાડાવાળો કહે અરે અરે ભૂલ
00:02:34.840
00:02:41.000
થઈ ગઈ બકરીબેન ભૂલ થઈ ગઈ બકરીબેન બકરીબેન
00:02:38.878
00:02:45.479
જરા બાજુએ ખસશો જો તમે બાજુએ ખસશો તો બે
00:02:44.000
00:02:51.479
ચાર ઘડા ગોળના આપીશ બકરીબેન કહે હા એમ કરો
00:02:48.479
00:02:56.199
તો હું ઉઠીશ ગોળના ઘડા પેલા ઝાડ નીચે મૂકો
00:02:54.479
00:03:00.598
ગોળના ગાડાવાળો તો ગોળના ઘડા ઝાડ નીચે
00:02:59.199
00:03:05.158
મૂકે છે ત્યાર પછી બકરી બાજુએ ખસી જાય છે
00:03:03.598
00:03:08.919
અને ગોળના ગાડાવાળો પણ પોતાને રસ્તે આગળ
00:03:08.158
00:03:13.158
નીકળી જાય છે ત્યાર પછી બકરીબેન ફરી રસ્તા
00:03:11.919
00:03:17.439
વચ્ચે જઈને બેસી ગઈ એટલામાં ટોપરા ભરેલા
00:03:16.158
00:03:21.000
ગાડાવાળો આવ્યો અને બકરીને રસ્તા વચ્ચે
00:03:20.439
00:03:26.919
બેઠેલી જોઈ ગાડું ઊભી રાખે છે અને કહે છે
00:03:24.000
00:03:30.840
અરે એ બકરી રસ્તા વચ્ચે કેમ બેઠી છે બાજુએ
00:03:29.919
00:03:36.039
ખસી જાજે લીઠી બકરીબેન કહે બકરી તારી માં
00:03:33.840
00:03:38.920
ને બકરી તારી બેન બકરી બકરી કોને કહે છે
00:03:39.039
00:03:42.679
બકરીબેન નથી કહેવાતું ગોપરાના ગાડાવાળો
00:03:41.919
00:03:46.359
કહે અરે અરે અરે અરે ભૂલ થઈ ગઈ બકરીબેન
00:03:45.680
00:03:50.360
ભૂલ થઈ ગઈ બકરીબેન બકરીબેન જરા રસ્તા
00:03:49.360
00:03:54.439
વચ્ચેથી ખસી જાવ હા લો હું તમને બે ટોપલા
00:03:53.360
00:03:59.400
ટોપરાના આપું છું બકરીબેન કહે હા સારું
00:03:57.438
00:04:03.000
હવે હું ઉઠું છું આ ટોપરાના ટોપલા આ ઝાડ
00:04:02.400
00:04:07.560
નીચે મૂકો ગાડાવાળો ટોપરાના ટોપલા ઝાડ
00:04:06.000
00:04:11.158
નીચે મૂકે છે ત્યાર પછી બકરીબેન રસ્તા
00:04:10.560
00:04:14.918
વચ્ચેથી ખસી જાય છે અને પછી ટોપરાના
00:04:14.158
00:04:18.519