audio
audioduration (s)
0.85
28
text
stringlengths
1
40
start_time
stringlengths
12
12
end_time
stringlengths
12
12
રસ્તો કેવી રીતે ભૂલ્યો મહારાજ આખા
00:02:02.159
00:02:04.920
જંગલમાં તમારી અને હરણની મિત્રતાની ચર્ચા
00:02:05.118
00:02:07.719
થાય છે ઇતિહાસમાં હરણ અને સિંહની
00:02:07.920
00:02:10.680
મિત્રતાની વાત તો નથી સાંભળી તમને નથી
00:02:10.719
00:02:13.000
લાગતું કે તમારા બંનેની મિત્રતા તમારી
00:02:13.680
00:02:16.120
પ્રજાતિ પર સવાલ ઉઠાવશે મને ઇતિહાસ વિશે
00:02:16.000
00:02:20.120
કોઈ જાણકારી નથી મને એટલી ખબર છે કે સિંહ
00:02:19.120
00:02:23.159
હરણ મારો મિત્ર છે બિલ્લુ હવે તું જઈ શકે
00:02:23.120
00:02:25.800
છે બિલ્લુ ગુસ્સામાં ત્યાંથી નીકળી ગયો
00:02:26.159
00:02:28.840
અને પોતાના સાથી પિલ્લુ પાસે આવ્યો આ
00:02:28.800
00:02:31.319
મૂર્ખસિંબાએ સિંહની પ્રજાતિનું તો નામ
00:02:31.840
00:02:33.959
ખરાબ કરી નાખ્યું એક તુચ્છ હરણ સાથે
00:02:34.318
00:02:37.159
મિત્રતા તે કેવી રીતે કરી શકે હું તો
00:02:36.959
00:02:40.920
વિચારું છું આ વાતને આગળ વધારી જંગલના બધા
00:02:40.159
00:02:43.239
પ્રાણીઓને સિંહની વિરુદ્ધ કરી નાખ
00:02:43.919
00:02:45.958
બિલ્લુની વાત સાંભળી બિલ્લુ વરુ કપટી
00:02:46.239
00:02:51.000
હસ્યો અને બોલ્યો
00:02:48.959
00:02:52.280
કે તું સાચું કહે છે આખરે આપણા જંગલના માન
00:02:51.000
00:02:55.400
સન્માનનો સવાલ છે બિલ્લુ વરુ પણ કપટી
00:02:55.280
00:02:58.239
હાસ્ય સાથે બિલ્લુ વુ ને કહે
00:02:58.400
00:03:01.879
છે સાચું છે બિલ્લુ જ્યારે બીજા જંગલના
00:03:01.239
00:03:05.239
સિંહોને ખબર પડશે કે આપણા જંગલનો રાજા એક
00:03:04.878
00:03:08.199
મામૂલી કામચોર હરણ સાથે ફરે છે તો એમની
00:03:08.239
00:03:11.239
નજરોમાં આપણા જંગલનું શું મહત્વ રહી જશે
00:03:11.199
00:03:14.439
બિલ્લુ વરુ ધીમેથી પિલ્લુ ને કહે છે તું
00:03:14.239
00:03:17.800
આજે જ જંગલના બધા પ્રાણીઓને ગુપ્ત રૂપે
00:03:17.439
00:03:21.959
ભેગા કર હું એ બધા સાથે વાત કરીશ અને હા
00:03:20.800
00:03:26.120
આની ખબર સિવાસીને બિલકુલ થવી ન જોઈએ
00:03:24.959
00:03:29.319
પિલ્લુ એ જંગલના બધા પ્રાણીઓની ગુપ્ત રૂપે
00:03:29.120
00:03:32.599
એક મીટિંગ બોલાવી બિલ્લુ વરુ તે બધા
00:03:32.318
00:03:36.839
પ્રાણીઓ સામે જોઈને કહે છે જંગલ વાસીઓ તમે
00:03:35.598
00:03:39.560
બધા જાણો છો કે આપણા જંગલના રાજા સિંહની
00:03:39.840
00:03:42.680
મતી મારી ગઈ છે તે એક મામૂલી હરણ સાથે
00:03:42.560
00:03:46.199
મિત્રતા કરી બેઠો જે આપણા જંગલ માટે ઘાતક
00:03:45.680
00:03:49.959
છે બિલ્લુની વાત સાંભળી ત્યાં ઉભેલા હાથી
00:03:49.199
00:03:53.719
દાદા બિલ્લુ વરુને કહે છે જંગલનો રાજા જો
00:03:52.959
00:03:57.239
હરણ સાથે મિત્રતા કરે તો એમાં તને શું શું
00:03:56.719
00:04:00.438
વાંધો છે તમારા વિચારોને શું થઈ ગયું છે
00:04:00.239
00:04:03.480
હાથી દાદા સિંહ હરણ સાથે મિત્રતા કેવી
00:04:03.438
00:04:07.079
રીતે કરે સિંહનો ડર જંગલમાં હોવો જોઈએ પણ
00:04:06.479
00:04:10.119
જે રીતે સિંહ વર્તી રહ્યો છે તેનાથી તેની
00:04:10.080
00:04:13.319
બીક ખતમ થઈ જશે અને બીજા જંગલના સિંહોને આ
00:04:13.120
00:04:16.199
જંગલ પર આક્રમણ કરવાનું બહાનું મળી જશે
00:04:16.319
00:04:19.079
બિલ્લુ વરુની વાત સાંભળીને ત્યાં ઉભેલું
00:04:19.199
00:04:23.080
મીનુ શિયાળ ખૂબ જ વિચાર કરીને કહે છે કે
00:04:22.079
00:04:26.360
તો પછી તું કે આપણે બધાએ શું કરવું જોઈએ
00:04:26.079
00:04:29.800
તમારે ભેગા થઈને મારો સાથ આપવો જોઈએ અને
00:04:29.360
00:04:32.919
મને રાજા ઘોષિત કરવો જોઈએ હું પણ સિંહથી
00:04:32.800
00:04:36.520
ઓછો નથી વરુ પણ સિંહની જેમ ઘાતક બુદ્ધિમાન
00:04:35.918
00:04:39.399
અને હોશિયાર હોય છે બિલ્લુ વરુની વાત
00:04:39.519
00:04:43.079
સાંભળી જંગલના બધા પ્રાણીઓ સહમત થયા સિવાય
00:04:42.399
00:04:47.399
કે હાથી દાદાને છોડીને પછી હાથીદાદા સિંબા
00:04:46.079
00:04:50.159
પાસે જઈને કહે
00:04:50.399
00:04:54.120
છે મહારાજ તમારે અહીંયાથી જતાં રહેવું
00:04:53.160
00:04:56.919
જોઈએ સિંબા હાથી દાદાની વાત સાંભળીને
00:04:57.120
00:05:00.040
ચોંકતા ચોંકતા બોલ્યો કે આવું શા માટે કહો
00:04:59.918
00:05:03.240
છો આ મારું જંગલ છે અને હું મારું જંગલ
00:05:03.040
00:05:06.520
છોડીને શા માટે જઉં પછી હાથીદાદાએ આખી
00:05:06.240
00:05:10.280
ઘટના સિંબાસિંહને કહી સંભળાવી મહારાજ
00:05:09.519
00:05:13.719
બિલ્લુ વરુ એ જંગલના બધા પ્રાણીઓને તમારી
00:05:13.279
00:05:16.679
વિરુદ્ધમાં કર્યા છે અને તેઓ બધા મળીને
00:05:16.720
00:05:19.960
થોડીવારમાં અહીં આવશે તમે બધા પ્રાણીઓનો
00:05:19.680
00:05:23.160
સામનો નહીં કરી શકો અત્યારે અહીંથી જવામાં
00:05:22.959
00:05:27.239
જ તમારી ભલાઈ છે આ સાંભળી સિંહ હિરણ દાસ
00:05:26.160
00:05:30.680
થઈને પોતાના મિત્ર સિંબાને કહે છે આ બધું
00:05:30.240
00:05:33.079
મારા કારણે જ થઈ રહ્યું છે ને ના હું
00:05:33.680
00:05:36.038
તમારો મિત્ર હોત અને ના કંઈ આ બધું થાત
00:05:36.079
00:05:38.839
તમારે જંગલ છોડવાની જરૂર નથી મહારાજ હું
00:05:39.038
00:05:41.560
પોતે જ આ જંગલ છોડીને જઈ રહ્યો છું ના
00:05:41.839
00:05:45.000
મારા મિત્ર હું આ જંગલનો રાજા છું ભલેને
00:05:44.560
00:05:48.519
બધા જાનવરો મારી વિરુદ્ધ થઈ જાય પણ કદાચ
00:05:48.000
00:05:51.319
તેઓ નથી જાણતા કે સિંહ જ્યારે પોતાના પર
00:05:51.519
00:05:54.680
આવે તો તે બધા પર ભારે પડે છે ચલ મારી
00:05:54.319
00:05:57.959
સાથે સિંબાસિંહ પોતાના ના મિત્ર હરણ અને
00:05:57.680
00:06:01.079
હાથી દાદા સાથે તે જગ્યાએ પહોંચ્યો કે
00:06:00.959
00:06:03.959
જ્યાં જંગલના બધા જાનવરો બિલ્લુ અને
00:06:04.079
00:06:06.918
ટીલ્લુ સાથે જમા હતા સિંબાએ બધા પ્રાણીઓ
00:06:06.959
00:06:10.198
તરફ જોઈને કહ્યું કે આખરે મારી સિંહ હરણની
00:06:09.918
00:06:13.478
મિત્રતા પર તમને બધાને શું વાંધો છે શું
00:06:13.199
00:06:16.520
સિંહ અને હરણની મિત્રતા ના હોય સિંહની વાત
00:06:16.478
00:06:20.318
સાંભળી બિલ્લુ વરુ કપટી હાસ્ય સાથે કહે
00:06:19.519
00:06:24.359
છે એ બધા જોડે શું વાત કરો છો મારી સાથે
00:06:23.319
00:06:26.919
વાત કરો બિલ્લુ વરુની વાત સાંભળી
00:06:27.360
00:06:30.120
સિંબાસિંહ ગુસ્સે થઈને બોલ્યો કે હું મારા
00:06:29.918
00:06:32.758
જંગલના વાસીઓ સાથે વાત કરું છું બિલ્લુ
00:06:33.120
00:06:36.519
વરુ તારી સાથે વાત નથી કરતો હું એમનો રાજા
00:06:35.759
00:06:41.160
છું તમે રાજા છો નહીં તમે રાજા હતા તમને
00:06:39.519
00:06:44.359
ખબર નથી કે જંગલના બધા પ્રાણીઓએ તેમનો
00:06:44.160
00:06:47.720
રાજા મને માની લીધો છે બિલ્લુ વરુની વાત
00:06:47.360
00:06:51.720
સાંભળી સિંબાસિંહનો ગુસ્સો સાતમાં આસમાને
00:06:50.720
00:06:54.680
પહોંચી ગયો તું તારી જાતને સમજે છે શું
00:06:54.720
00:06:58.759
બિલ્લુ આ જંગલનો રાજા બનતા પહેલાં મારી
00:06:57.680
00:07:01.800
સાથે યુદ્ધ કરવું પડશે સિંબાસિંહ આટલું
00:07:01.759
00:07:04.520
બોલ્યો જ હતો કે ત્યાં સિંહ હરાણે તેને
00:07:04.800
00:07:07.800
કહ્યું કે મહારાજ તમારે આ વરુ સાથે યુદ્ધ
00:07:07.519
00:07:11.000
કરવાની કોઈ જ જરૂર નથી આ વરુ માટે હું જ
00:07:10.800
00:07:14.199
કાફી છું હું તેની સાથે યુદ્ધ કરીશ આ
00:07:14.000
00:07:17.399
સાંભળી સિંહ અને બધા જાનવર ખૂબ જ ચોંકી
00:07:17.199
00:07:20.840
ગયા બિલ્લુ વરુ હસતાં હસતાં સિંહ હરણની
00:07:20.399
00:07:23.478
સામે જોઈને કહે છે હવે મારા એટલા ખરાબ
00:07:23.839
00:07:26.119