audio
audioduration (s) 0.85
28
| text
stringlengths 1
40
| start_time
stringlengths 12
12
| end_time
stringlengths 12
12
|
---|---|---|---|
ગાડાવાળો પણ પોતાને રસ્તે આગળ નીકળી જાય | 00:04:17.918 | 00:04:22.519 |
|
છે ત્યાર પછી બકરીબેને તો એ બધો સામાન | 00:04:21.519 | 00:04:26.840 |
|
ભેગો કરી ઘર બનાવવાનું શરૂ કર્યું અને | 00:04:25.519 | 00:04:31.240 |
|
ગોળની ભીંટો બનાવી શેરડીના દાંડા કર્યા | 00:04:29.839 | 00:04:35.239 |
|
અને છાપરા ઉપર ટોપરાની વાટકીઓ ગોઠવી નળિયા | 00:04:34.240 | 00:04:39.800 |
|
નાખ્યા ઘર આખું બની ગયા પછી બકરીબેન તો | 00:04:38.240 | 00:04:45.280 |
|
બચ્ચા પાસે જાય છે અને કહે છે ગોર કેરી | 00:04:42.800 | 00:04:49.960 |
|
ભીતલડીને શેરડી કેરા દાંડા ટોપરીએ ઘરછાયા | 00:04:48.279 | 00:04:54.198 |
|
બચ્ચા ચાલો એમાં રહીએ બચ્ચા તો માની વાત | 00:04:52.959 | 00:04:57.560 |
|
સાંભળીને ખુશ થઈ ગયા અને બોલ્યા | 00:04:57.199 | 00:05:03.000 |
|
ગોળ કેરી બીતરીને સીધી કેળા દાંડા તો પરે | 00:05:00.560 | 00:05:08.038 |
|
છાયામાં ચાલો એમાં રહીએ અને પછી બકરીબેન | 00:05:06.000 | 00:05:12.439 |
|
અને એના બે બચ્ચાઓ એ ઘરમાં રહેવા જાય છે | 00:05:11.038 | 00:05:16.199 |
|
રાત પડતાં બચ્ચાઓ અને બકરીબેન નિરાંતે | 00:05:15.439 | 00:05:19.959 |
|
ઊંઘી જાય છે બીજે દિવસે સવાર પડતાં | 00:05:19.199 | 00:05:24.439 |
|
બકરીબેન તો ચરવા માટે જવાના હોય છે તેથી | 00:05:22.959 | 00:05:28.918 |
|
બચ્ચાને સમજાવતા કહે છે બચ્ચાઓ હું ચરવા | 00:05:27.439 | 00:05:32.360 |
|
માટે બહાર જાઉં છું થોડીવારમાં આવી જઈશ | 00:05:31.918 | 00:05:36.038 |
|
તમે બારણાની કડી અંદરથી મારી દેજો અને કોઈ | 00:05:35.360 | 00:05:39.479 |
|
પણ આવીને બારણું ઊંઘાડવા કહે તો ઊંઘાડશો | 00:05:39.038 | 00:05:43.079 |
|
નહીં હું આવીને કહું તો જ બારણું ઊંઘાડજો | 00:05:42.478 | 00:05:47.319 |
|
બચ્ચાઓ કહે સારું માડી અમે એમ જ કરીશું પણ | 00:05:46.079 | 00:05:51.719 |
|
તમે જલ્દી આવજો હા સારું બચ્ચાઓ એમ કહી | 00:05:50.319 | 00:05:55.399 |
|
બકરીબેન તો બારણું બંધ કરી ચરવા માટે | 00:05:54.720 | 00:05:59.800 |
|
નીકળી જાય છે સાંજ પડતાં બકરીબેન તો ચરીને | 00:05:58.399 | 00:06:04.198 |
|
પાછી ઘરે આવે છે અને પછી ઘરના બારણાં | 00:06:02.800 | 00:06:05.918 |
|
ખખડાવે | 00:06:07.199 | 00:06:11.000 |
|
છે અંદરથી બચ્ચા બોલ્યા એ કોણ છે બકરીબેન | 00:06:08.918 | 00:06:15.240 |
|
બોલે છે કોર કેરી ભીતલડી ને શેરડી કેરા | 00:06:14.000 | 00:06:19.600 |
|
દાંડા ટોપરીએ ઘર છાયા બચ્ચા બારણા | 00:06:18.240 | 00:06:23.879 |
|
ઊંઘાડો બચ્ચાઓ તો તરત જ માનો અવાજ ઓળખી | 00:06:22.600 | 00:06:27.560 |
|
જાય છે અને સમજી જાય છે કે માં આવી છે છે | 00:06:26.879 | 00:06:31.800 |
|
એટલે તરત જ બચ્ચાઓએ તો બારણું ઊંઘાળ્યું | 00:06:30.560 | 00:06:36.439 |
|
અને પછી બચ્ચાઓ તો તરત જ માને ભેટી પડે છે | 00:06:34.800 | 00:06:40.680 |
|
અને બકરીબેન બચ્ચાઓને વહાલ કરવા લાગે છે | 00:06:39.439 | 00:06:44.439 |
|
આવી રીતે રોજ બકરીબેન તો ચરવા જાય અને | 00:06:43.680 | 00:06:47.560 |
|
પાછા ઘરે આવી બારણું ખખડાવી બચ્ચાને | 00:06:47.439 | 00:06:51.639 |
|
બારણું ઊંઘાડવા કહેતા આ બધું ઝાડીઓમાં | 00:06:50.560 | 00:06:56.120 |
|
છુપાઈને એક વાઘ જોતો હતો રોજની જેમ એક | 00:06:54.639 | 00:06:59.720 |
|
દિવસ ફરી બકરીબેન તો બચ્ચા પાસે અંદરથી | 00:06:59.120 | 00:07:04.280 |
|
બારણા બંધ કરાવી ચરવા માટે જાય છે વાઘ તો | 00:07:02.720 | 00:07:08.840 |
|
આ લાગ જોઈને બકરીના ઘર પાસે પહોંચી જાય છે | 00:07:07.279 | 00:07:11.439 |
|
અને બારણા ખખડાવે | 00:07:11.839 | 00:07:16.679 |
|
છે અંદરથી બચ્ચા બોલ્યા એ કોણ છે પણ વાઘને | 00:07:14.439 | 00:07:20.199 |
|
બકરી બહેન જેવું બોલતા આવડે નહીં વાઘ | 00:07:19.680 | 00:07:24.610 |
|
બોલવા જાય છે તો એના મોઢેથી | 00:07:23.199 | 00:07:25.800 |
|
[સંગીત] | 00:07:27.610 | 00:07:32.000 |
|
નીકળી જાય છે બચ્ચાઓ તો તરત જ સમજી જાય છે | 00:07:28.800 | 00:07:32.918 |
|
કે આ અમારા માં નથી અને બચ્ચા બોલે છે જે | 00:07:32.000 | 00:07:36.199 |
|
હોય તે જતા રહો અહીંથી તમે કઈ અમારી માં | 00:07:35.918 | 00:07:39.159 |
|
નથી અમારી માં આવીને બોલશે તો જ અમે | 00:07:39.199 | 00:07:42.919 |
|
બારણું ઊંઘાડીશું વાઘભાઈ તો આ સાંભળી સમજી | 00:07:42.160 | 00:07:46.919 |
|
જાય છે કે આ બચ્ચા બારણું ઊંઘાડશે નહીં | 00:07:45.918 | 00:07:51.318 |
|
તેથી એ ત્યાંથી છાનો માનો નીકળી જાય છે | 00:07:49.918 | 00:07:55.478 |
|
ત્યાર પછી સાંજ પડતા બકરીબેન તો ચરીને ઘરે | 00:07:54.319 | 00:07:59.960 |
|
આવે છે અને બારણું ખખડાવે છે બચ્ચા કહે એ | 00:07:58.478 | 00:08:04.038 |
|
કોણ છે એ કોણ બારણું ખખડાવે છે બકરીબેન | 00:08:02.959 | 00:08:09.079 |
|
કહે કોર કેરી ભીતલડી ને શેરડી કેરા દાંડા | 00:08:07.038 | 00:08:12.800 |
|
ટોપરીએ ઘર છાયા બચ્ચા બારણા | 00:08:12.079 | 00:08:16.598 |
|
ઊંઘાડો બચ્ચા તો પોતાની માનો અવાજ પારખી | 00:08:15.800 | 00:08:20.360 |
|
જાય છે અને તરત જ બારણું ઊંઘાડે છે અને | 00:08:19.598 | 00:08:23.680 |
|
માં ને ભેટી પડે છે અને બકરીબેન પણ | 00:08:23.360 | 00:08:28.360 |
|
બચ્ચાઓને વહાલ કરવા લાગે છે તો બાળમિત્રો | 00:08:26.680 | 00:08:32.680 |
|
મજા આવી ને આ વાર્તા જોવામાં બાળમિત્રો આ | 00:08:31.360 | 00:08:36.200 |
|
વાર્તા દ્વારા આપણે એ શીખવાનું છે કે જેમ | 00:08:35.679 | 00:08:39.639 |
|
બકરીના બચ્ચાઓએ પોતાની માની સલાહ સૂચન | 00:08:39.200 | 00:08:43.879 |
|
માની અને ચતુરાઈથી વાઘ આવ્યો છતાં બારણું | 00:08:42.639 | 00:08:48.120 |
|
ઊંઘાડ્યું નહીં અને પોતાની માનો અવાજ | 00:08:46.879 | 00:08:51.159 |
|
સાંભળીને જ બારણું ઊંઘાડ્યું અને જંગલી | 00:08:51.120 | 00:08:55.799 |
|
પ્રાણીઓથી પોતાનો બચાવ કર્યો તો બાળકો | 00:08:54.159 | 00:08:58.600 |
|
આપણે પણ પોતાના ના માતા-પિતાની સલાહ સૂચન | 00:08:58.799 | 00:09:02.519 |
|
માનીને અજાણ્યા માણસોથી પોતાનો બચાવ કરવો | 00:09:01.600 | 00:09:06.839 |
|
જોઈએ બરાબર તો આવજો બાળકો ફરી મળીશું એક | 00:09:05.519 | 00:09:09.440 |
|
નવી વાર્તા સાથે | 00:09:09.839 | 00:09:13.320 |
|
આવજો સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ નાવડીને | 00:09:12.440 | 00:09:18.600 |
|
અને જુઓ સુંદર મજાની વાર્તાઓ | 00:09:16.320 | 00:09:18.600 |
|
વર્ષા ઋતુ જલ્દી જ આવવાની | 00:00:01.760 | 00:00:07.000 |
|
હતી વુડપેકર મિંકુ અને પિંકુ ચકલીઓ નદી | 00:00:05.719 | 00:00:11.239 |
|
કિનારે બેઠી બેઠી વાતો કરતી હતી મિંકુ | 00:00:10.000 | 00:00:14.118 |
|
આપણે કેટલા દિવસોથી મળીએ છીએ હવે હું | 00:00:14.240 | 00:00:16.278 |
|
ઈચ્છું છું કે તું મારા પપ્પા પાસે મારો | 00:00:17.118 | 00:00:21.839 |
|
હાથ માંગી લે નહીં તો મારા લગન તે તેમના | 00:00:19.278 | 00:00:21.559 |
|
પસંદના બીજા કોઈ પક્ષી જોડે કરાવી દેશે | 00:00:21.839 | 00:00:24.920 |
|
સાચું કહું હું એ જ વિચારતો હતો હવે તે | 00:00:24.559 | 00:00:27.399 |
|
કીધું જ છે તો આજે સાંજે જ હું તારા પપ્પા | 00:00:27.920 | 00:00:30.118 |
|
સાથે વાત કરું | 00:00:30.399 | 00:00:33.118 |
|
[સંગીત] | 00:00:33.909 | 00:00:35.959 |
|
છું સાંજ પડતા પિંકી જ્યારે તેના પિતા | 00:00:35.558 | 00:00:38.519 |
|
સાથે ઘરમાં હતી ત્યારે તેના પિતા બોલ્યા | 00:00:38.960 | 00:00:41.960 |
|
કે હું જરા મારા દોસ્તને મળીને આવું છું | 00:00:41.520 | 00:00:45.079 |
|
તું ઘરનું બરાબર ધ્યાન રાખજે પપ્પા તે | 00:00:44.960 | 00:00:48.920 |
|
મારે તમને કંઈક કહેવું હતું હા બોલ એમાં | 00:00:48.079 | 00:00:52.198 |
|
આટલી ખચકાય છે કેમ આ કોઈ તમને મળવા | 00:00:51.920 | 00:00:55.879 |
|
આવવાનું છે તમે ક્યાંય ના જશો તેણે કીધું | 00:00:55.198 | 00:00:57.718 |
|
એટલે તેના પપ્પા ત્યાં જ રોકાઈ ગયા | 00:00:58.878 | 00:01:01.039 |
|
થોડીવાર પછી મિંકુ એમના ઘરે આવ્યો નમસ્તે | 00:01:00.719 | 00:01:05.000 |
|
પપ્પાજી નમસ્તે પપ્પાજી હું અને પિંકી | 00:01:04.040 | 00:01:07.400 |
|
એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ મારે તેની | 00:01:08.000 | 00:01:10.438 |
|
સાથે લગ્ન કરવા છે આ વાત પર પિંકી જ્યારે | 00:01:10.400 | 00:01:12.920 |
|
ચૂપ રહી ત્યારે તેના પિતા સમજી ગયા કે તે | 00:01:13.438 | 00:01:17.719 |